919426627336-1393045885_resized

WELCOME TO Gyangeeta School

હિન્દુરાષ્ટ્રનાં ધર્મગ્રંથ ‘મહાભારત’ની પ્રશંસા કરતાં કંઇક આમ કહેવાયું છેં કે …..જગતમાં જે કંઇ છેં ,એ બધું મહાભારતમાં છેં અને ….જે મહાભારતમાં નથીં એ જગતમાં ક્યાંય નથીં .એવી જ રીતે… પણ થોડા ફેરફાર સાથે કહીં શકાય કે ચિત્તલ ગામમાં આવેલ શૈક્ષણિક સંસ્થા ‘જ્ઞાનગીતા’માં જે કંઇ છેં એવું આ વિસ્તારની અન્ય શાળામાં નથીં.

આ શાળા એટલે કે’ જ્ઞાન ગીતા’ શાળા સંકુલ અતિ આધુનિક શૈક્ષણિક સાધનોથી સજ્જ ભારતીય શિક્ષણ પધ્ધતિને અનુરુપ છતાં દુનાયાનાં પ્રવાહો સાથે તાલ મિલાવીને કાર્ય કરનાર સંસ્થા……..

…..તો આવો ….આપના બાળકનાં ઉજ્જવળ ભવિષ્યને સુનિચ્ચિત કરનાર અમારીં શાળામાં… કે જ્યાં

રમત-ગમત,રંગીળી સ્પર્ધા,વૈજ્ઞાનિક પ્રયોગો,પ્રવાસ-પર્યટન,સાંસ્કૃતિક કાર્યક્રમો,સામાજીક ઉત્સવો, મેળાવડાઓ, પ્રાચીન અને અર્વાચિન દ્રષ્ટિકોણ સાથે ભારતનાં ભાવિષ્યનું નિર્માણ કરવાં અમારી શાળામા!

WHAT OUR STUDENTS SAY